નવાજૂની
રતન તાતા- શાંતનુ નાયડુ : એક યુવાન દિગ્ગજ ઉદ્યોગપતિનો નિકટનો મિત્ર કેવી રીતે બની ગયો?
પોતાના યુવાન દોસ્તના આગ્રહથી જ રતન તાતાએ તેમના જીવનનાં પાછલાં વર્ષોમાં સૌપ્રથમ વખત સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો અને યુવાઓમાં લોકપ્રિય બની ગયા હતા.
ઇઝરાયલનો લેબનોન ઉપર હવાઈ હુમલો, 22 લોકોનાં મૃત્યુ
હિઝબુલ્લાહના મૃત વડા હસન નસરલ્લાહના પરિવારજન અને આ ચરમપંથી સંગઠનના ટોચના નેતાને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો.
અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત બની, ગુજરાતમાં વધશે વરસાદનું જોર, ક્યાં પડશે ધોધમાર?
ગુજરાતના દરિયાકાંઠેથી સેંકડો કિલોમીટર દૂર બનેલી આ સિસ્ટમ હવે વધારે મજબૂત બની છે અને હજી વધારે તીવ્ર બને તેવી આગાહી કરવામાં આવી છે. હાલ આ સિસ્ટમ વેલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા બની ગયો છે.
જાપાનમાં પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકોના જૂથને નોબલ શાંતિ પુરસ્કાર અપાશે - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે
તાતાની ભાવિ પેઢીના સભ્યો કોણ છે, ઉત્તરાધિકારી વિશે રતન તાતા શું માનતા હતા?
રતન તાતાનું બુધવાર, નવમી ઑક્ટોબરે નિધન થયું હતું. હવે તાતા પરિવારમાંથી તાતાના બિઝનેસની ધુરા કોણ સંભાળશે તે સવાલ ઘણા લોકોના મનમાં છે.
મિલ્ટન વાવાઝોડું: અમેરિકામાં મૃત્યુઆંક વધીને 16 થયો, 30 લાખ ઘરોમાં અંધારપટ
ફ્લોરિડામાં 11 લાખ કરતાં વધુ લોકો વીજવિહોણાં, નૉર્થ કૅરોલિનામાં પણ અસરને પગલે 70 હજાર ઘરોમાં વીજળી ગુલ
સુરત ગૅંગરેપ કેસ: મોટરસાઇકલ કઈ રીતે માંગરોળ બળાત્કાર કેસ ઉકેલવામાં મહત્ત્વની કડી સાબિત થઈ?
માંગરોળ ગૅંગરેપ કેસના ત્રણેય આરોપીઓ ઝડપાઈ ગયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક આરોપીને કસ્ટડી દરમિયાન શ્વાસની તકલીફો થઈ હતી તેથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
મધ્ય-પૂર્વ સંઘર્ષ : એ કારણો જેના લીધે સંકટ ખતમ નથી થઈ રહ્યું
પેલેસ્ટાઇનના 41,000થી વધુ લોકો માર્યા ગયા છે. 20 લાખ ગાઝાવાસીઓ વિસ્થાપિત થયા છે. વેસ્ટ બૅન્કમાં વધુ 600 પેલેસ્ટાઇનના લોકો માર્યા ગયા છે. લેબનોનમાં અન્ય 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે અને 2,000થી વધુ લોકો માર્યા ગયા છે. પહેલા જ દિવસે 1,200થી વધુ ઇઝરાયલીઓ માર્યા ગયા હતા. એ પછી ઇઝરાયલે ગાઝામાં 350 વધારે સૈનિકો ગુમાવ્યા છે.
કૌશિક ભરવાડ : ચોથું પાસ, રિક્ષા ચલાવી અને 'કપડાં મૅચિંગ' ગીતથી ધૂમ મચાવતા ગાયકની કહાણી
કૌશિક ભરવાડનું નામ રાતોરાત ભલે ગૂંજતું થઈ ગયું હોય પણ ગાયક તરીકેનો તેમનો સંઘર્ષ એક દાયકાનો છે. તેમણે અગાઉ ગાયેલાં ગીતો પણ હિટ નિવડ્યાં છે, પણ કપડાં મૅચિંગ ગીતે તેમની કરિયર પર આભલાં જડી દીધાં છે.
ભારત/વિદેશ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ સહયોગીઓ કેમ કૉંગ્રેસને આંખ દેખાડવા લાગ્યા
આ ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસના ઘણા સહયોગીઓએ હવે તેને આંખ દેખાડવી શરૂ કરી છે અને આત્મમંથનથી લઈને રણનીતિમાં ફેરફાર કરવાની સલાહો આપી છે.
'મારો પુત્ર મરી ગયો છે, હવે તેના વીર્યથી અમારે પૌત્ર-પૌત્રી પેદાં કરવાં છે'
રતન તાતા: ચકાચૌંધથી દૂર સાદું જીવન જીવતા ઉદ્યોગપતિની કહાણી
રતન તાતા માત્ર 10 વર્ષના હતા, ત્યારે તેમનાં માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. રતન જ્યારે 18 વર્ષના થયા, ત્યારે તેમના પિતાએ એક સ્વિસ મહિલા સિમોન દુનોયર સાથે લગ્ન કરી લીધું. બીજી તરફ તેમનાં માતાએ સર જમસેદજી જીજીભોય સાથે લગ્ન કરી લીધું. રતનને તેમનાં દાદી લેડી નવાજબાઈ તાતાએ ઉછેર્યા હતા.
See AlsoHR data base - PDFCOFFEE.COMઅરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તો ગુજરાતમાં શું અસર થશે?
ગુજરાતમાં એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ ગઈ છે. હાલ લક્ષદ્વીપ અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
હાઇપરસૉનિક મિસાઇલ જે '400 સેકન્ડ'માં ઇઝરાયલ પહોંચી શકે, પ્રતિબંધો છતાં ઈરાને કેવી રીતે બનાવી?
ઈરાનની હાઇપરસૉનિક મિસાઇલ અને ડ્રોનથી કરેલો હુમલો ઇઝરાયલની આયર્ન ડોમ તરીકે ઓળખાતી પ્રખ્યાત સંરક્ષણ પ્રણાલીને થાપ આપવામાં ઘણી હદ સુધી સફળ રહ્યો હતો. ઈરાન તરફથી છોડવામાં આવેલી બૅલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન ઇઝરાયલની ઍરસ્ટ્રીપ સહિતના દેશનાં વિવિધ સ્થળોએ ત્રાટક્યાં હતાં.
ત્રણ બાળકોનાં એ માતાની કહાણી જેમણે બંને સ્તન કઢાવી નાખવાં પડ્યાં
હરિયાણામાં ભાજપ, જમ્મુ-કાશ્મીરમાં નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી, કોની જીત થઈ, કોણ હાર્યું?
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના મંગળવારે પરિણામ આવી ગયાં છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજી વખત સત્તા પર આવી છે. કૉંગ્રેસ પાર્ટીની સત્તા પર આવવાની મહેચ્છા અઘૂરી રહી ગઈ છે. જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં નૅશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી ગઈ છે.
ડાયનોસોરનો નાશ કરનારી ઉલ્કા જ્યારે પૃથ્વી સાથે અથડાઈ એ દિવસે શું થયું હતું?
હમાસ હુમલાના એ છ કલાક: 7 ઑક્ટોબરે કેવી રીતે ઇઝરાયલ પર થયો હતો હુમલો
હમાસના બંદૂકધારીઓ દ્વારા તા. સાતમી ઑક્ટોબર 2023ના ઇઝરાયલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેની સ્વતંત્રતા પછીની સૌથી મોટી ખુંવારી થઈ હતી.
બીબીસી વિશેષ
વીડિયો, નવરાત્રિ: ધાતુને ગરમ કરી હાથથી ટીપીને કારીગરો ગરબા કેવી રીતે બનાવે છે?, અવધિ 2,19
ઝૂંપડામાં રહેતી દલિત મહિલા અમેરિકામાં પ્રોફેસર બની, મળી 7 કરોડની ફૅલોશિપ
ઇઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષમાં લેબનોનની સેના ક્યાં છે?
મણિરાજ બારોટ: બે કૅસેટ બહાર પડી અને મણિલાલ બન્યા મણિરાજ, 'ડાયરાકિંગ'ની કહાણી
ગુજરાત રિપોર્ટ
અલંગ : રાતા સમુદ્રના સંકટને લીધે ગુજરાતમાં જહાજો ભાંગવાના ધંધા પર કેવી અસર થઈ?
ગુજરાત પોલીસે પત્રકાર મહેશ લાંગાની GST કૌભાંડમાં સંડોવણીના આરોપસર ધરપકડ, કોર્ટે આપ્યા 10 દિવસના રિમાન્ડ
વડોદરામાં ગૅંગરેપ કેસ મામલે ત્રણેય આરોપીઓને પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યા
બોલેરોથી પિતાની હત્યા થયાના 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો
સ્પોર્ટ્સ
ભાડાના મકાનમાં રહેતા હાર્દિક પંડ્યાની વર્લ્ડ કપના 'હિરો' બનવા સુધીની કહાણી
સંજૂ, સૂર્યા અને હાર્દિકની ઝમકદાર બેટિંગે ભારતને બાંગ્લાદેશ સામે અપાવી જીત
મહિલા ટી-20 વર્લ્ડકપ : ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું, અરુંધતી રેડ્ડી અને શેફાલી વર્માએ જીત કેવી રીતે જીત અપાવી?
મહિલા ટી-20 વર્લ્ડકપમાં હરમનપ્રીતની ટીમ સપનું સાકાર કરી શકશે?
દૃષ્ટિકોણ
ગુજરાતમાં રતન તાતાએ જ્યારે અમેરિકન કારનિર્માતા 'ફૉર્ડ સામે બીજી વખત વેર વાળ્યું'
મીઠાપુર : ગુજરાતનું આ ગામડું કેવી રીતે 'ઔદ્યોગિક નગર' બની ગયું?
હરિયાણા વિધાનસભા ચૂંટણી : કેમ ઍક્ઝિટ પોલ ખોટા સાબિત થયા?
જમ્મુ-કાશ્મીરઃ ન્યૂયૉર્કમાં જન્મેલા ઓમર અબ્દુલ્લાહ કેવી રીતે બની ગયા મુખ્ય મંત્રી
હેલ્થ
મૅરિટલ રેપ શું છે? ભારત સરકાર તેને ગુનાની શ્રેણીમાં કેમ મૂકતી નથી?
નવજાત બાળકોના મળના અભ્યાસથી આંતરડાં વિશે કયા પ્રકારનાં રહસ્યો જાણવાં મળ્યાં
એ ડૉક્ટર જેણે નપુંસકતાના ઇલાજ માટે પુરુષોમાં બકરાના વૃષણ દાખલ કર્યા
ગાઝાના યુદ્ધથી પ્રભાવિત માસૂમ બાળકોને વિદેશમાં સારવાર માટે રાહ જોવી પડે છે
વીડિયો રિપોર્ટ
વીડિયો, Gujarat rain: ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, ક્યાં પડશે ભારે વરસાદ?, અવધિ 3,52
વીડિયો, રતન તાતા: સાદગીપૂર્ણ વ્યક્તિત્વથી માંડીને તાતા કંપનીને સફળતાની ઊંચાઈ સુધી પહોંચાડવાની કહાણી, અવધિ 4,28
વીડિયો, Gujarat Rain: અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં હવામાન પલટાશે અને વરસાદ પડશે?, અવધિ 3,43
વીડિયો, જૂનાગઢ: જ્યાં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને ગરબા રમે છે, અવધિ 2,23
સૌથી વધારે વંચાયેલા સમાચાર
1
અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત બની, ગુજરાતમાં વધશે વરસાદનું જોર, ક્યાં પડશે ધોધમાર?
2
'મારો પુત્ર મરી ગયો છે, હવે તેના વીર્યથી અમારે પૌત્ર-પૌત્રી પેદાં કરવાં છે'
3
રતન તાતા- શાંતનુ નાયડુ : એક યુવાન દિગ્ગજ ઉદ્યોગપતિનો નિકટનો મિત્ર કેવી રીતે બની ગયો?
4
તાતાની ભાવિ પેઢીના સભ્યો કોણ છે, ઉત્તરાધિકારી વિશે રતન તાતા શું માનતા હતા?
5
કૌશિક ભરવાડ : ચોથું પાસ, રિક્ષા ચલાવી અને 'કપડાં મૅચિંગ' ગીતથી ધૂમ મચાવતા ગાયકની કહાણી
6
ગુજરાતની આ નદીઓને કુંવારી કેમ કહેવાય છે તે ક્યાં અદૃશ્ય થઈ જાય છે?
7
140 આયરાણીએ દેહત્યાગ કર્યો અને 500 વર્ષ સુધી આહીરોએ પાણી ન પીધું
8
ગુજરાત : જૂની પેન્શન સ્કીમનો લાભ કોને મળી શકે અને નવી પેન્શન સ્કીમથી કેવી રીતે અલગ છે?
9
સેક્સ કરવાની મહિલા અને પુરુષને ક્યારે ઇચ્છા ન થાય? ચાર કારણ જાણો
10
સુરત ગૅંગરેપ કેસ: મોટરસાઇકલ કઈ રીતે માંગરોળ બળાત્કાર કેસ ઉકેલવામાં મહત્ત્વની કડી સાબિત થઈ?